ખાંભામાં નાના ધારી ગામે સિંહને મેટિંગ દરમિયાન ખલેલ પહોંચતા ઉશ્કેરાઈને શ્રમિક યુવાનને ફાડી ખાધો
અમરેલીઃ ચોમાસાની વરસાદી સીઝનમાં વનરાજો શિકારની શોધમાં રેવન્યું વિસ્તારમાં પણ આવી જતા હોય છે. હાલ આ ઋતુમાં સિંહ માટે મેટિંગનો સમય ગણાતો હોવાથી સિંહ કે સિંહણ કોઈપણ ખલેલ સહન કરતા નથી. આથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. અને મેટિંગ દરમિયાન […]