લો બોલો, ઉત્તરપ્રદેશના આ ગામમાં પ્રવેશ પહેલા પ્રવાસીએ પોલીસને કરી પડે છે જાણ, કારણ જાણીને ચોંકી જશો
ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના બરસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથિયા ગામના લોકોને ‘તતલુ’ કહેવામાં આવે છે. આ ગામમાં પ્રવેશતા પહેલા બહારના લોકોએ પોલીસની પરવાનગી લેવી પડે છે. વાત થોડી વિચિત્ર લાગે છે, પરંતુ કારણ જાણીને તમે ચોંકી જશે. ખરેખર, મામલો એવો છે કે હાથિયા ગામના લોકો બહારના લોકોને અલગ […]