કેરળમાંથી ગુજરાત આવતાં પ્રવાસીઓને કોરોનાના લક્ષણો નથી, તેની આરોગ્ય વિભાગ તપાસ કરશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લેતા જનજીવન પણ પૂર્વવત બની ગયું છે. પણ દેશમાં હાલ કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત સરકાર સતર્કતા દાખવી રહી છે. જ્યારે તાકીદ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. દેશમાં કોરોનાના વધારે કેસ ધરાવતાં કેરળ સાથે […]