અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી 83 લાખનું સોનું પકડાયું
અમદાવાદ, 31 માર્ચ 2026: Gold worth Rs 83 lakh seized from tourist woman શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા પ્રવાસી પાસેથી રૂપિયા 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલમ્પુરથી ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી […]


