જુનાગઢમાં મ્યુનિ. સંચાલિત ટાઉન હોલ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા લોકોમાં અસંતોષ
જુનાગઢ શહેરની આઝાદી સાથે ટાઉનહોલ જોડાયેલા છે શામળદાસ ગાંધી ટાઉન હોલ નાટક સંગીતના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે વર્ષ 2203માં ટાઉનહોલનું રિનોવેશન કરાયુ હતું. જુનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અને શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લાં 383 દિવસથી બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી બંધ કરાયેલા ટાઉન હોલને ફરી ખૂલ્લો મુકવા […]