વેપાર-વણજને પણ નડ્યું કોરોનાનું ગ્રહણ, મોટા ઓર્ડર પર રોક, પરપ્રાંતની ખરીદી ઘટી
અમદાવાદઃ કોરોનાનો ડર તો દરેકને સતાવી રહ્યો છે. જેમાં ગત કોરોનાકાળમાં વેપાર-ધંધાને અગણિત નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેની હજુ કળ વળી નથી ત્યાં ફરી કોરોએ ઉઠલો મારતા વેપારીઓ ચિંતિત બન્યા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારીઓએ […]