વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
અમદાવાદઃ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. જેમાં વડોદરા-ભરૂચ હાઈવે પર પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ તરફ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે […]