અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને બે વર્ષમાં 23.55 કરોડનો દંડ
અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વુલવામાં આવે છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં હેલ્મેટ નહીં પહેરનાર ટુ-વ્હીલર ચાલકોને પકડીને તેમને રૂ. 23.55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ […]


