1. Home
  2. Tag "traffic police"

ટ્રાફિક પોલીસ વાહનને ટ્રો કરીને ક્યાં લઈ ગઈ તે મોબાઈલ એપ. પરથી જાણી શકાશે

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં રોડની સાઈડમાં અથવા ફુટપાથ પર પાર્ક કરેલા દ્વીચક્રી વાહનો ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ જતી હોય છે. અને જ્યારે દ્વીચક્રી વાહનના ચાલક પોતાનું કામ પતાવીને આવે ત્યારે ખબર પડે કે તેનું બાઈક કે સ્કુટર પોલીસવાળા ટોઈંગ કરીને લઈ ગયા છે. હવે પોતાનું વાહન દંડભરીને લેવા માટે […]

વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે ટ્રાફિક પોલીસે રોડમેપ તૈયાર કર્યો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સરકાર અને અધિકારીઓ કામગીરીમાં જોતરાઇ ગયા છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામા ડેલીગેશન આવતા હોય છે. આ દરમિયાન એરપોર્ટ ઉપર પણ મોટા પ્રમાણમા ટ્રાફિક જોવા મળતો હોય છે. ત્યારે એરપોર્ટ તરફથી અને એસજી હાઇવે ઉપરથી આવતા  જુદા જુદા દેશોના પ્રતિનિધિ મંડળો સીધા જ મહાત્મા મંદિર […]

મુંબઈના વાહન ચાલકોને મળી મોટી રાહતઃ હવે ટ્રાફિક પોલીસ વાહન અટકાવી ચેક નહીં કરી શકે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ટ્રાફિક પોલીસ હવે વાહનનો અટકાવી નહીં શકે. એટલું જ નહીં અયોગ્ય કારણોસર વાહનોની ચેકીંગ પણ નહીં કરી શકે. પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિલ વિભાગ માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિલ પોલીસ કર્મચારીઓ વાહનોની ચેકીંગ નહીં કરી શકે. ખાસ રીતે જ્યાં ચેકીંગ નાકુ […]

લો બોલો, અમદાવાદમાં તસ્કરો ટ્રાફિક પોલીસની મેમો બુક અને વાયરલેસ સેટ ચોરી ગયા

અમદાવાદઃ શહેરમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તસ્કરો હવે પોલીસ અધિકારીના નિવાસસ્થાન કે પોલીસ ચોકીમાં ચોરી કરતા ખચકાતા નથી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકીમાં કોઈ અજાણ્યા શખ્સો ઘુસીને ટ્રાફિક મેમો બુક, વાયરલેસ સેટ સહિત 8 હજારની મતાની ચોરી કરી ગયા છે. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રોના […]

અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને બે વર્ષમાં 23.55 કરોડનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વુલવામાં આવે છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં હેલ્મેટ નહીં પહેરનાર ટુ-વ્હીલર ચાલકોને પકડીને તેમને રૂ. 23.55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code