અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]