1. Home
  2. Tag "trailer accident"

વડોદરા હાઈવે પર લોખંડની એન્ગલ ભરેલું ટ્રેલર દીવાલ તોડી દૂકાનમાં ઘૂંસ્યુ

વડોદરા, 30 જાન્યુઆરી 2026: નેશનલ હાઈવે-48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર નંદેસરી નજીક ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ત્યારે ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. ટ્રેલરની ટક્કરથી દુકાનની […]

અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા બાદ સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

ભૂજઃ અંજારમાં ટ્રેલરે સ્કૂટરસવાર બે યુવતીને અડફેટે લેતા  યુવતીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દરમિયાન આ અકસ્માતને લીધે આજુબાજુના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.  અને યોગેશ્વર ચોકડીની ચારેબાજુ વાહનોના ખડકલા થઈ ગયા હતા. વારંવાર થતા અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. અને ટ્રેલર સહિતના ભારે વાહનોમાંથી હવા કાઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code