ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મ્યુનિના અધિકારીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો
તાલીમમાં 35 પાલિકાઓના 1200 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી થયા વિકાસના કામો માટે સુવ્યવસ્થિત આયોજન થઈ શકે તે હેતુથી સેમિનારનું આયોજન કરાયું ગાંધીનગરઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ-GMFB દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ અંતર્ગત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓ-કામગીરી […]


