સરકારી કોલેજોના અધ્યાપકોના બદલી કેમ્પ સામે અસંતોષ જાગ્યો
                    બદલી કેમ્પના પ્રારંભ પહેલા લાગવગ અને રાજકીય ગોઠણ હોવાનો આક્ષેપ ગાંધીનગરમાં આજથી 5 દિવસ સુધી બદલી કેમ્પનું આયોજન 484 અધ્યાપકો બદલી કેમ્પમાં ભાગ લેશે    અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી માધ્યમિક શાળા શિક્ષકોની જેમ હવે સરકારી કોલેજોના અધ્યાપકો માટે બદલી કેમ્પનું આજથી આયોજન કર્યુ છે. જોકે આ બદલી કેમ્પ પહેલાં જ અગ્રતા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

