અમદાવાદ મ્યુનિ. કમિશનરે 5 વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 28 અધિકારીઓની કરી બદલીઓ
20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી જન્મ મરણ વિભાગના ડો. દિવ્યાંગ ઓઝાની બદલી અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણાબધા અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહેલા […]