રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ હવે નવરાત્રી બાદ આઈએએસ અને આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાઈ એવી શક્યતા છે. જો કે આઈપીએસ અધિકારીઓની બદલીઓ પહેલા 34 જેટલાં અધિકારીઓને પ્રમોશન અપાશે, ત્યારબાદ સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી […]


