મિડલ ઇસ્ટમાં તણાવ: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો માટે 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો
તેહરાન, 23 માર્ચ 2026: મિડલ ઇસ્ટમાં તણાવ સતત ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ વૈશ્વિક ખેંચતાણ વચ્ચે ઇરાને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા કેટલાક જહાજો પર આશરે 2 મિલિયન ડોલર (લગભગ 18.8 કરોડ રૂપિયા)ની ટ્રાન્ઝિટ ફી વસૂલવાનો મોટો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, આ પગલું ઇરાન દ્વારા આ અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક શિપિંગ રૂટ પર પોતાનું […]


