મધ્યપ્રદેશ સરકારના પારદર્શક શાસનથી ઘણા લોકો રોકાણ કરવા માટે આકર્ષાયા છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ – 2025ના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન કુલ […]