1. Home
  2. Tag "Transportation service"

કોરોનાની અસર પરિવહન સેવાઓ પર – રાજ્યોમાં લગાવેલ પાબંધિઓથી  દરરોજ 1 હજાર કરોડનું પરિવહન ઉદ્યોગોને નુકશાન

કોરોના પાબંધિઓથી પરિવહન ઉદ્યોગોને ખોટ દરરોજ 1 હજાર કરોડનું થાય છે નુકશાન દિલ્હીઃ- કોરોનાના વધતા પ્રકોપને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી છે, જૂદા જૂદા રાજ્યોમાં સંક્રણને અટકાવવા માટે પાબંધિો લદાય છે, ત્યારે આ પ્રતિબંધોને કારણે પરિવહન ઉદ્યોગને દરરોજ અંદાજે 1 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટર્સની સંસ્થા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ બુધવારે […]