એપ્રિલમાં ખીલી ઉઠશે કુદરત: વિશ્વના આ 6 પ્રખ્યાત ફ્લાવર ફેસ્ટિવલ પ્રવાસીઓને કરી દેશે મંત્રમુગ્ધ
એપ્રિલ મહિનો એટલે વસંતનો પરાકાષ્ઠાનો સમય. શિયાળાની વિદાય અને ગરમીની શરૂઆત વચ્ચે ધરતી જાણે રંગબેરંગી ફૂલોની ચાદર ઓઢી લે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને ફૂલોની સુગંધિત દુનિયામાં ખોવાઈ જવા માંગો છો, તો એપ્રિલ 2026 માં પ્રવાસ માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ નથી. લદ્દાખના પહાડોથી લઈને જાપાનના બગીચાઓ સુધી, વિશ્વના ખૂણેખૂણે આ મહિને […]


