સુરતના ડિંડોલીમાં TRB જવાન ટેમ્પાચાલક પાસે માસિક હપતાના 15000ની લાંચ લેતા પકડાયો
હપતો માંગનારો જવાન રાહુલ રાજપૂત ભાગી ગયો, ટેમ્પોચાલકે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી હતી, રિજિયન-3નો વહીવટદાર હોવાનું કહી ટેમ્પાચાલકો પાસે મહિને હપતો નક્કી કરાયો હતો સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ટીઆરબી જવાન ટેમ્પાચાલક પાસે માસિક હપતાના રૂપિયા 15000ની લાંચ લેવા આવતા એસીબીએ ઝડપી લીધો હતો. જ્યારે હપતા માગવાનો વહિવટ કરનારો અન્ય ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ […]