પાંચમાંથી ત્રણ કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે, સંશોધનમાં આવ્યું બહાર
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી નામની પહેલના અંદાજનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે દેશમાં (અકાળે) મૃત્યુદરની ટકાવારી 64.8 ટકા છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં કેન્સરને કારણે મૃત્યુદર ખૂબ જ વધારે છે. આનાથી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ (દર વર્ષે 1.2 ટકા […]