મ્યાનમારમાં 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો
નવી દિલ્હીઃ શુક્રવારે મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો […]