‘ડાકૈત’ ફિલ્મના સેટ પર અભિનેતા આદિવી સેષ થયો ઘાયલ
અભિનેતા આદિવી સેષ અને મૃણાલ ઠાકુર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ડાકૈત’ને લઈને ચર્ચામાં છે. તેઓ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેટ પર શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ ઘાયલ થયા છે. વાસ્તવમાં, આ અકસ્માત ફિલ્મના હાઇ ઓક્ટેન સીનના શૂટિંગ દરમિયાન થયો હતો. જોકે, બંને સ્ટાર્સ કે નિર્માતાઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં […]