અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોલકાતા સહિત 4 શહેરોમાં જવા હવે સીધી ફ્લાઈટ મળશે
પ્રવાસીઓ વધતાં 4 શહેરો સાથે હવે સીધી કનેક્ટીવીટી, અમદાવાદથી ત્રિવેન્દ્રમ સપ્તાહના 4 દિવસ ઉડાન ભરશે, ગુહાટી જવા માટે હવે રોજ સવારે 8.30 વાગ્યો ફ્લાઈટ ઉડાન ભરશે, અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ શહેરો માટે સીધી ફ્લાઈટ્સની સેવા શરૂ કરવામાં આવી […]