ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર વિશ્રામ સુવિધા શરૂ કરાશે
નવી દિલ્હીઃ ક ડ્રાઈવરોની સલામતી અને સુવિધા વધારવાના સરકારના વિઝનને અનુરૂપ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશભરમાં ટ્રક ડ્રાઈવરોની લાંબા અંતરની મુસાફરીને સુધારવાના હેતુથી ‘અપના ઘર’ નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. 01.07.2025 સુધીમાં, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ દેશભરના હાઇવે પર રિટેલ આઉટલેટ્સ (RO) પર 4611 બેડ અને અન્ય સુવિધાઓ સાથે 368 […]


