અંબાજીમાં ગબ્બર સર્કલ નજીક પથ્થર ભરેલી ટ્રકે પલટી ખાતાં બે કારને અડફેટે લીધી
અંબાજી, 08 માર્ચ 2026: A truck loaded with stones overturned and hit two cars યાત્રાધામ એવા અંબાજી ખાતે ગબ્બર સર્કલ નજીક ગઈકાલે શનિવારે બપોરેના સુમારે પથ્થર ભરેલી એક ટ્રક પલટી ખાતાં ટ્રકે રસ્તા પરથી પસાર થતી બે કારને અડફેટે લેતા ટ્રક ચાલક સહિત પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને […]


