થરાદના માંગરોળ નજીક હાઈવે પર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી, બેને ઈજા
પૂરફાટ ઝડપે આવતા ટ્રક ટ્રેલરે સ્ટિયરિંગ પરના કાબુ ગુમાવ્યો બનાવની જાણ થતાં અકસ્માતને નિહાળવા લોકોની ટોળાં ઉમટ્યાં ભારતમાલા હાઈવે પર અકસ્માતના વધતા બનાવો થરાદઃ ભારતમાલા હાઈવે પર પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે થરાદના માંગરોળ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાંચોર તરફથી આવી રહેલી એક ટ્રક અનિયંત્રિત થઈને સીધી […]