કચ્છના સામખિયાળી નજીક આઈસર ટ્રક પલટી ખાઈને કાર સાથે અથડાતા બેનાં મોત
રાધનપુર તરફથી આવતી ટ્રક અચાનક બેકાબુ બની ત્રણ ગુલાંટ મારી ગઈ, ટ્રક પલટી મારીને કાર સાથે અથડાઈ, ટ્રકચાલક અને શ્રમિકનું મોત, કારમાં સવાર તમામનો બચાવ ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે સામખિયાળી નજીક રાધનપુર તરફથી આવતી આઈશર ટ્રક અચાનક બેકાબુ બની ત્રણ ગુલાંટ મારી ગઈ હતી. અને કાર સાથે અથડાઈ હતી. જોકે […]


