ભાવનગરના વલ્લભીપુર નજીક ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, 6 શ્રમિકોના મોત, 8ને ઈજા
ભાવનગરઃ જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં બેઠેલા 12થી 14 શ્રમિકો દબાયા હતા જેમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8ને શ્રમિકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં […]