અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત
અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવા અને ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા મામલે સંમત થયા છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આની જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ બંને દેશ આ મુસદ્દા પર સંમત થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિજય […]


