નાપાક પાકિસ્તાનની વધુ એક હરકતઃ ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ
નવી દિલ્હીઃ દેશમાં રામ નવમી અને હનુમાન જયંતિના અવસર પર અનેક શહેરોમાં હિંસાની ઘટના સામે આવી હતી. આ અંગે હવે પાકિસ્તાને ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં તેણે ભારતમાં તાજેતરની ઘટનાઓને મુસ્લિમો વિરુદ્ધ લક્ષિત હુમલો ગણાવ્યો છે અને આવી ઘટનાઓની નિંદા કરી છે. […]