આ રોગો માટે હળદર અને કાળા મરીનું પાણી છે વરદાન
                    રસોડામાં એવા ઘણા મસાલા હોય છે, જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમ કે હળદર, કાળા મરી, અજવાઈન, તમાલપત્ર વગેરે.ખાસ કરીને હળદર અને કાળા મરી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.આયુર્વેદ અનુસાર હળદર અને કાળા મરી કોઈ ઔષધીથી ઓછા નથી.આ બંને વસ્તુઓમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

