તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21જાન્યુઆરી સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે
તુવેર પકવતા ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા સરકારનો અનુરોધ, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી કરવાનું આયોજન ભારત સરકારે તુવેર માટે રૂ. 8.000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા […]


