ટીવી ચેનલો માટે જારી કરાઈ એડવાઈઝરી – અપરાઘી અને આતંકવાદીઓને ટીવી પર બોલવા માટે પ્લેટફઓર્મ ન આપવા સૂચન
દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વકર્યો છે, ખાલિસ્તાનીઓના કારણે શરુ થયેલો આ વિવાદ બન્ને દેશ વચ્ચે તણાવ પેદા કરી રહ્યો છે ત્યારે હવે કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે ગુરુવારે ટીવી ચેનલો જોઈ રહેલા વિશ્વના લોકો તરફથી ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી પર એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. આ સાથે જ કહેવામાં […]