1. Home
  2. Tag "Twitter"

ટ્વિટરની વેબસાઇટ અને એપની ડિઝાઇન બદલાઇ, જાણો કેવી હશે નવી ડિઝાઇન

ટ્વિટરની ડિઝાઇન બદલાઇ ગઇ કંપનીએ હવે ચિર્પ ફોન્ટનો કર્યો વિસ્તાર હવે તમામ વેસ્ટર્ન લેંગ્વેજ હવે ડાબી બાજુ અલાઇન હશે નવી દિલ્હી: હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટ અને એપને નવો લૂક આપ્યો છે. હવે ટ્વિટર એપ અને ફીડ માટે પોતાના ચિર્પ ફોન્ટને રોલ ઓઉટ કર્યા છે. કંપનીએ લોન્ચ કરેલા વ્યાપક બ્રાંડ રિફ્રેશના ભાર તરીકે ચિર્પ […]

ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની અમેરિકા થઇ ગઇ ટ્રાન્સફર, હવે આ પદે થઇ નિયુક્તિ

ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ અપાયું છે કંપનીના રેવેન્યુ સ્ટ્રેટેજી અને ઑપરેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પદે હવે નિયુક્તિ નવી દિલ્હી: ભારતમાં ટ્વિટર ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે હવે ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીંયા તેઓની […]

ટ્વિટરની કોંગ્રેસ નેતાઓ સામે કાર્યવાહીઃ રાહુલ ગાંઘી બાદ અન્ય 5 નેતાઓના એકાઉન્ટ કર્યા બંધ

ટ્વિટરની  કોંગ્રેસ નેતાઓ સામે મોટી કાર્યવાહી રાહુ બાદ અન્ય નેતાઓના એકાઉન્ટ કર્યા બંધ દિલ્હીઃ- રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવા વચ્ચે કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે તેમણે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી […]

ઇમરાન ખાનની ઇજ્જતના ઉડ્યા ધજાગરા, યુવાવર્ગએ જ્ઞાન આપવા ગયા, લોકોએ કહ્યું ભારત પાસેથી શીખો

ઇમરાન ખાનના ઇજજ્તના ધજાગરા ઉડાડ્યા ઇમરાન ખાને કરેલી ટ્વિટ બાદ થયા ટ્રોલ લોકોએ કીધુ કે ભારત પાસેથી શીખો નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોઇને કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આ વખતે તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020નો એક વીડિયો શેર કર્યો છે અને યુવાઓને હાર ના માનવાની શીખ આપી છે. તેની આ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]

શું ટ્વિટર Kooથી ડરી ગયું? હવે ફેક-ટ્રોલ એકાઉન્ટ્સને પણ વેરિફાઇ કરી રહ્યું છે

શું Kooથી ડરી ગયું ટ્વિટર? હવે ટ્વિટર ફેક-ટ્રોલ એકાઉન્ટ્સ પણ વેરિફાઇ કરી રહી છે યૂઝર્સ જાળવવા કરી રહી છે આ કીમિયો? નવી દિલ્હી: ટ્વિટર પોતાની પોલિસીને લઇને કોઇને કોઇ વિવાદમાં રહેતી હોય છે. હવે ટ્વીટરે ફેક એકાઉન્ટ્સને પણ બ્લૂ બૈજ આપવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર તેની વેરિફિકેશન પોલિસીને લઇને વધુ ચર્ચામાં રહે છે. પ્રાપ્ત […]

ટ્વિટર્સ પાસે યૂઝર્સ માટેની માહિતી માંગવામાં ભારત વિશ્વભરમાં મોખરેઃપોસ્ટ હટાવવા અંગે પણ ભારત પ્રથમ નંબરે

ટ્વિટર્સ પાસે સૂચનાઓ માંગવામાં ભારત વિશ્વમાં ટોચ પર પોસ્ટ હટાવવા અંગે પણ ભારત પ્રથમ નંબરે   દિલ્હીઃ ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે,ત્યારે હવે માઇક્રો બ્લોગિંગ સાઈટે વિતેલા દિવસને બુધવારે માહિતી આપી હતી કે, ગયા વર્ષે જુલાઈ મહિલાથી લઈને ડિસેમ્બરની વચ્ચે ટ્વિટરને ભારતની સરકાર તરફથી એકાઉન્ટ માહિતી માટે સૌથી વધુ અનુરોધ કરવામાં આવ્યો […]

ટ્વિટર અંતે ભારત સરકાર સામે ઝુક્યું, ભારતમાં વિનય પ્રકાશની નિવાસી ફરિયાદી અધિકારી તરીકે કરી નિમણૂંક

બેકફૂટ પર આવ્યું ટ્વિટર ભારતમાં વિનય પ્રકાશની નિવાસી ફરિયાદી અધિકારી તરીકે કરી નિમણૂંક કંપનીએ પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી નવી દિલ્હી: ભારત સરકારના કડક વલણ સામે અંતે ટ્વિટર ઝૂક્યું છે. તેણે ભારતના નવા આઇટી કાયદાનો સ્વીકાર કર્યો છે. આ કાયદા હેઠળ ટ્વિટરે વિનય પ્રકાશની ભારત માટે નિવાસી ફરિયાદી અધિકારીની નિમણૂંક કરી છે. કંપનીએ પોતાની […]

ટ્વિટરે Grievance Redressal Officerની નિયુક્તિ માટે હાઇકોર્ટ પાસે 8 સપ્તાહનો સમય માંગ્યો

ટ્વિટરમાં ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસરનું નિયુક્તિ માટે 8 સપ્તાહ થશે ટ્વિટરે આ માટે હાઇકોર્ટ પાસે માંગ્યો 8 સપ્તાહનો સમય નવા આઇટી નિયમો હેઠળ કંપની 11 જુલાઇ સુધીમાં પોતાનો પહેલો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરશે નવી દિલ્હી: ટ્વિટરમાં ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસરની નિયુક્તિ માટે ઓછામાં ઓછા 8 સપ્તાહ થશે તેવું માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટેને સૂચિત કર્યું છે. […]

ટ્વિટર સાથેના વિવાદ વચ્ચે નવનિયુક્ત આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘જે ભારતમાં રહે છે તેમણે કાયદાનું પાલન તો કરવું જ પડશે’

ટ્વિટર સાથેના વિવાદ વચ્ચે નવનિયુક્ત આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નિવેદન કહ્યું, ‘ભારતમાં રહે છે તેમણે કાયદાનું પાલન તો કરવું જ પડશે’   દિલ્હીઃ- ભારતના નવા રેલ્વે અને આઈટી મંત્રી પદનો નવો કાર્યભાર સંભાળી રહેલા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘જે કોઈ ભારતનો નાગરિક છે અને જે ભારતમાં રહે છે, તેમણે અહીંના દરેક કાયદાઓનું પાલન કરવું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code