1. Home
  2. Tag "Twitter"

ટ્વિટરનું નવું શાનદાર ફિચર, હવે કરી શકાશે લાઈવ ટ્વીટ, ઈવેન્ટ દરમિયાન ટ્વીટ કરવું બનશે સરળ

ટ્વિટરનું નવુ ફિચર હવે લાઈવ ટ્વિટ પણ શક્ય બનશ દિલ્હીઃ- જ્યારથી એલન મસ્કે ટ્વિટર સંભઆળ્યું ઠે ત્યારથી જ ટ્વિટરના ફિચરને લઈને અનેક બાબતો સામે આવી રહી છે.ત્યારે હવે ટ્વિટર પર લાઈવ ટ્વિટ કરવાનું નવું ફિચર વિકસાવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હવે એલન મસ્કે લાઇવ ટ્વીટીંગ ફીચર ઉમેરીને પ્લેટફોર્મ પર વધુ એક ફેરફાર […]

એપલે પોતાના એપ સ્ટોરથી ટ્વિટરને આઉટ કરવાની ધમકી આપી – એલન મસ્કનો આરોપ

એલન મસ્કે એપલ પર લગાવ્યો આરોપ કહ્યું એપલ સ્ટોરે પોતાની એપ પરથી ટ્વિટરને હટાવાની કહી વાકત દિલ્હીઃ- જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારથી જ ટ્વિટ કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં છે, પહેલા ચ્વિટરની માલિકી હાથછ આવતા જ એલન મસ્કે અનેક લોકોને નોકરીમાંથી હાકી કાઢ્યા જો કે ત્યાર બાદ એલન મસ્કની […]

ટ્વિટરના 1 અરબ યુઝર્સ હશે,વિવાદો પછી પણ કાયમ રહેશે જલવો:એલન મસ્ક

દિલ્હી:માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક આગામી થોડા દિવસોમાં બ્લુ ટિક વેરિફિકેશન માટે પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ટ્વિટર યુઝર્સ ખૂબ જ નિરાશ છે.આ કારણે, ઘણા યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ શિફ્ટ થઈ રહ્યા છે.એક તરફ યુઝર્સ ટ્વિટર છોડીને બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે તો બીજી તરફ એલન મસ્કનું કહેવું […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

યૂએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટરે લગાવેલો પ્રતિબંધ હટાવ્યો- ફરીથી ટ્વિટર પર વાપસી

ટ્વિટપર પર ટ્રમ્પ પરત ફર્યા એલન મસ્કના એલાન બાદ હટ્યો પ્રતિબંધ   દિલ્હીઃ- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ પર આજથી 22 મહિના પહેલા કેટલાક કારણોસર ટ્વિટરે પ્રતિબંધ મૂક્યો હતો જો કે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પરતચ ફર્યા છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ બ્લુ ટિક સાથે ફરીથી સક્રિય કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે […]

US પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર ફરી લાવવા એલન મસ્ક એ ટ્વિટ કરીને લોકમત માંગ્યા

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ફરી થશે શરુ આ બાબતે એલન મસ્કે લોકોને ટ્વિટ કરીને પૂછ્યું દિલ્હીઃ- ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરની માલિકીનો હક ધરાવતા એલનમ મસ્ક સતત ચર્ચામાં આવી રહ્યા છએ જદ્યારથી તેમણે ટ્વિટર ખરીદ્યું છે તક્યારેથી કર્મચારીઓને હાકી કાઢવા, ટ્વિટરમાં અવનવા બદલાવ કરવાને લઈને તેઓ ચર્ચામાં રહે છેત્યારે ફરી એક વખત એલન મસ્કે અમેરિકાના પૂર્ […]

એલન મસ્કે નવી ટ્વિટર પોલિસીની કરી જાહેરાત,કહ્યું- નેગેટિવ ટ્વીટ્સને પ્રોત્સાહન નહીં મળે

દિલ્હી:જ્યારથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી તેમણે એક પછી એક ઘણા મોટા નિર્ણયો લીધા છે.તેમના નિર્ણયથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના કામકાજ પર પણ અસર પડી.આ દરમિયાન, તેણે ટ્વિટરની નવી પોલિસીની જાહેરાત કરી છે.તેમણે શુક્રવારે આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે ટ્વિટર હવે નકારાત્મક ટ્વીટને પ્રોત્સાહન અને તેનો પ્રચાર કરશે […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

Twitterએ 8 ડોલર સબસ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા,જાણો આ નિર્ણય પાછળનું કારણ

દિલ્હી:ટ્વિટરે એક મોટો નિર્ણય લેતા હાલમાં 8 ડોલર સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ આ નિર્ણય ફેમસ બ્રાન્ડ્સના ફેક એકાઉન્ટની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધો છે. જોકે, ટ્વિટર યુઝર્સ હજુ પણ તેમના એકાઉન્ટને સામાન્ય રીતે ઓપરેટ કરી શકશે. વેબસાઈટ પ્લેટફોર્મર એ સૌથી પહેલા ફેક એકાઉન્ટ વિશે માહિતી આપી હતી.કંપનીએ હાઈ-પ્રોફાઈલ એકાઉન્ટ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code