1. Home
  2. Tag "Twitter"

સરકાર સાથે ટ્વિટરનો પંગો: કંપની પહોંચી કોર્ટમાં,કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો

સરકાર સાથે ટ્વિટરનો પંગો કંપની પહોંચી કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવવાના ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.એવી જાણકારી સામે આવી છે કે,ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને […]

કન્ટેન્ટ હટાવવા પર ભારત સરકાર સાથે વધ્યું ઘર્ષણ,કાનૂની દાવ પેંચની તૈયારીમાં ટ્વિટર

દિલ્હી:ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે.ટ્વિટર વાંધાજનક સામગ્રી દૂર કરવાની ભારત સરકારની માંગ વિરુદ્ધ જઈને કાનૂની કાર્યવાહી કરી શકે છે.ટ્વિટર ભારતીય અધિકારીઓને પદના દુરુપયોગ માટે પડકાર આપી શકે છે.અહેવાલો અનુસાર, અમેરિકન કંપની ટ્વિટરની ન્યાયિક સમીક્ષા કરવાનો પ્રયાસ કરી રહી છે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પગલાથી સરકાર સાથે તેના […]

સરકારના નિર્દેશો પર ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક,દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે   

ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક સરકારના નિર્દેશો પર કરાયા બ્લોક દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે    ટ્વિટરને ગયા વર્ષે સરકાર દ્વારા અધિકાર જૂથ ફ્રીડમ હાઉસના સમર્થકો, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના કેટલાક એકાઉન્ટ્સ અને કેટલાક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું.આ માહિતી 26 જૂને ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજમાં સામે આવી છે. ‘લ્યુમેન ડેટાબેઝ’ના […]

શાહરુખ ખાન મહિલા ક્રિકેટ ટીમના માલિક બન્યા,ટ્વિટર પર શેર કર્યો પોતાનો ઉત્સાહ

શાહરુખ ખાન બન્યો મહિલા ક્રિકેટ ટીમનો માલિક ટ્વિટર પર શેર કર્યા ગુડ ન્યૂઝ મહિલા ક્રિકેટ ટીમનું નામ TKR રાખ્યું મુંબઈ:સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર ઈન્ડસ્ટ્રીનો પાવરફુલ હીરો નથી, પરંતુ તે સ્પોર્ટ્સ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે.તે IPLની કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ માલિક છે.ત્યાં હવે અભિનેતા મહિલા ક્રિકેટ ટીમના માલિક બની ગયા છે. તેમની મહિલા ટીમનું […]

એલન મસ્કની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’,આ છે મોટું કારણ   

મસ્કેની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’ આ છે મોટું કારણ જાણો શું કહ્યું એલન મસ્કે દિલ્હી:Tesla ના ચીફ એલન મસ્કએ ​​જણાવ્યું હતું કે,તેની $44-billion ની  ટ્વિટર ખરીદવા માટેની ડીલને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. એલન મસ્કે કહ્યું છે કે,સ્પામ અને નકલી એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી ગઈ છે. એલન મસ્કે ટ્વિટ કર્યું, “ટ્વિટર ડીલ અસ્થાયી રૂપે […]

ટ્વિટર લાવી રહ્યું છે નવું ફિચર, જાણો તેની ખાસિયત અને તેની કામ કતરવાની રીત

ટ્વિટરે લોંચ ટ્વિટરે  ટ્વિટર સર્કલ એક સાથે 150 લોકોને ટ્વિટ કરવાની મળશે સુવિધા દિલ્હીઃ એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ હવે કંપનીએ પહેલી વાર નવા ફીચરની જાહેરાત કરી છે. ટ્વિટરે આજે જાહેરાત કરી છે કે તે એક નવી ‘ટ્વિટર સર્કલ’  ફેસેલિટીનું ટેસ્ટ કરી રહ્યું છે જે યૂઝર્સને ઓછામાં ઓછા 150 લોકો સાથે તેમની ટ્વીટ શેર […]

એલન મસ્કની જાહેરાત:ટ્વિટર યુઝ કરનારને ચુકવવા પડશે પૈસા

એલન મસ્કની જાહેરાત ટ્વિટર યુઝર્સને ચુકવવા પડશે પૈસા   કેઝ્યુઅલ યુઝર્સ માટે ટ્વિટર ફ્રી રહેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સતત ચર્ચામાં છે.આ બધાની વચ્ચે તેણે સંકેત આપ્યા છે કે,આવનારા સમયમાં ટ્વિટરનો ફ્રીમાં ઉપયોગ નહીં થાય. તેનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. જોકે, […]

ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કનું નવું ટ્વિટ,કહી આ વાત

એલન મસ્કનું નવું ટ્વિટ  કહ્યું -હવે કોકા કોલા ખરીદવાનો વારો ટ્વિટર ખરીદ્યા બાદથી રહે છે સોશિયલ મીડિયા પર એક્ટિવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બાદ હવે ટેસ્લાના સીઈઓ એલન  મસ્કનું વધુ એક ટ્વિટ ચર્ચાનો વિષય બની રહ્યું છે.ખરેખર,એલન મસ્કે કોકા કોલા ખરીદવા અંગે ટ્વિટ કર્યું છે. એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ જ […]

દુનિયાના સોથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ખરીદ્યું ટ્વિટર,કંપનીના બોર્ડે 44 અરબ ડોલરના સોદાને આપી મંજૂરી

ટ્વિટર થયું એલન મસ્કનું કંપની બોર્ડે 44  અરબ ડોલરમાં વેચવાની આપી મંજૂરી અહીં જાણો બધું દિલ્હી:ટ્વિટરની માલિકી આખરે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક પાસે છે.ટ્વિટરે એલન મસ્કને 44 અરબ ડોલરમાં કંપનીના વેચાણની પુષ્ટિ કરી છે.ટ્વિટરના સ્વતંત્ર બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે સોમવારે રાત્રે 12 વાગ્યા પછી એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથેના સોદા વિશે માહિતી આપી […]

Elon Musk ખરીદવા માંગે છે ટ્વિટર, કંપનીને આટલા અબજ રૂપિયાની આપી ઓફર

Elon Musk ટ્વિટર ખરીદવાની તૈયારીમાં ? 41.39 અરબ ડોલરની આપી ઓફર Twitter પર સૌથી વધુ એક્ટીવ યુઝર્સમાંના એક અબજોપતિ Elon Musk એ ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 41.39 અરબ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.ગુરુવારે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે,તેણે રોકડમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code