સુરતમાં માથાભારે બે બાઈકસવારોએ RTO ઈન્સ્પેક્ટરને મુક્કા માર્યા, બન્નેની ધરપકડ
બાઈક સર્પાકારે ચલાવતા કારચાલક RTO ઈન્સ્પેટરે હોર્ન મારતા બાઈક સવારો ઉશ્કેરાયા, કાર ઊભી રખાવીને RTO ઈન્સ્પેટરને મારમાર્યો, પોલીસે બે હુમલાખોર બાઈકસવાર યુવાનોને દબોચી લીધા સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેકટર પોતાની કાર લઈને જતા હતા, તે દરમિયાન તેમની કારની આગળ બાઈકસવાર બે યુવાનો સર્પાકારે બાઈક ચલાવતા હતા.આથી આરટીઓ ઈન્સ્પેક્ટરે હોર્ન મારતા બંને શખસો અકળાયા હતા […]


