ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત
ગાંધીનગરના સરગાસણ ખ રોડ પર રાત્રે સર્જાયો અકસ્માત હોન્ડા સિવિક કાર ડિવાઈડર કૂદીને અલ્ટોકાર અને પીકઅપ વાન સાથે અથડાઈ ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના સરગાસણ ખ રોડ ઉપર હડમતીયા નજીક ગત રાત્રે હોન્ડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે […]