વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત
વડોદરા, 20 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરમાં અકસ્માતોના વધુ ત્રણ બનાવો બન્યા છે. જુદા જુદા અકસ્માતોના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે બીજા અકસ્માતના […]


