વડોદરામાં ઉર્મી બ્રિજ અને ગોકૂલ ડૂપ્લેક્સ પાસે 10 ફુટના બે મગરોનું રેસ્ક્યુ કરાયું
વડોદરા, 05 માર્ચ 2026: Two 10-foot crocodiles rescued on the road શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણાય છે. નદીમાં આશરે 400થી વધુ મગરોનો વસવાટ છે. સામાન્ય રીતે ચોમાસામાં શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં મગરો આવી ચડતા હોય છે. પણ હવે તો ગમેત્યારે રોડ પર મગરો જોવા મળી રહ્યા છે. ગઇકાલે મોડી રાત્રે શહેરમાં […]


