ભાવનગરથી હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન હવે સપ્તાહમાં બે દિવસ દોડશે
રેલવે બોર્ડ દ્વારા ભાવનગર ડિવિઝનને આપી મંજુરી ભાવનગરથી સોમવારે અને ગુરૂવારે હરદ્વાર જવા ટ્રેન મળશે ટ્રેનનું સમયપત્રક અને સ્ટોપેજ ટુંક સમયમાં જાહેર કરાશે ભાવનગરઃ રેલવે બોર્ડ દ્વારા ભાવનગર રેલ ડિવિઝનને ભાવનગર-હરિદ્વાર વચ્ચે સપ્તાહમાં બે દિવસ ટ્રેન દોડાવવાને મંજુરી આપી છે. આ ટ્રેન ભાવનગરથી સોમવારે અને ગુરૂવારે એમ સપ્તાહમાં બે દિવસ દોડશે. ટ્રેનનું સમયપત્રક યુંક સમયમાં […]