અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા પાસે પિકઅપ વાન પલટી ખાંતા બેનાં મોત, 9ને ઈજા
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક પૂરફાટ ઝડપે આવેલી પિકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ વાન રોડ સાઈડ પરથી ઉતરીને પલટી ખાંતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે નવ મુસાફરોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે […]


