મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવ, બાઈક અકસ્માતમાં બેના મોત, લકઝરી બસ સ્લીપ થઈ
મહુવા હાઈવે પર દાતરડી ગામ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, મહુવામાં હાઈવે પર લકઝરી બસ સ્લીપ ખાઈ રોડ સાઈડમાં ઉતરી ગઈ, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મહુવા નજીક વહેલી સવારે સુરત તરફથી આવતી […]


