હાલોલના આંબા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા દીયર-ભાભીના મોત
કપડા ધોવા માટે ગયેલી મહિલાનો પગ લપસતા નર્મદા કેનાલમાં તણાવા લાગી બચાવવા માટે મહિલાનો દીયર કેનાલમાં પડતા તે પણ ડુબી ગયો બન્નેના મોતથી આંબા ગામમાં શોકનો માહોલ હાલોલઃ તાલુકાના આંબા તળાવ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગામની એક મહિલા કપડા ધોવા ગઈ હતી તે વખતે મહિલાનો પગ લપસી જતા અને તેમને બચાવવા પડેલા તેના […]