ડીસાથી પીપાવાવ, અને સોમનાથથી દ્વારકા સુધી નવો એક્સપ્રેસ હાઈવે બનાવાશે
ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો બનાવાશે એક કરોડ સુધી લોનની રકમ માટેના ‘ગીરોખત‘ પર હવે 5000ની સ્ટેમ્પ ડ્યુટી લાગશે. શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું સતત ચોથીવાર […]