કઠલાલના ભાટેરા ગામ પાસે રોડ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવતીના મોત
અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત, બાઈકચાલક યુવાન સાથે બન્ને પિતરાઈ બહેનો ઘેર જઈ રહી હતી, અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પર ઉતરી ગયો નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કઠલાલના ભાટેરા ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર […]