ચોટિલા હાઈવે પર બે હોટલમાં ચેકિંગ, 37 હજાર લિટર બાયો-ડીઝલનો જથ્થો પકડાયો
હોટલના રસોઈઘર સહિત 5 ભૂર્ગભ ટાંકામાં બાયો ડીઝલનો જથ્થો છુપાવ્યો હતો બાયો-ડીઝલ-ટેન્કર સહિત 39.71 લાખનો જથ્થો જપ્ત કરાયો બન્ને હોટેલને સીલ કરી તેના માલિક સામે ગુનોં નોંધાયો સુરેન્દ્રનગરઃ હાઈવે પરની કેટલીક હોટલોમાં ગેરકાયદે બાયો ડીઝલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર તંત્રએ બે હોટેલમાં ચેકિંગ કરીને બાયો ડીઝલનો મસમોટો જથ્થો પકડી […]