વડોદરા-હાલોલ રોડ પર કારએ સ્કૂટરને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા
પતિ-પત્ની અને યુવતી હોટલમાં જમી સ્કૂટર પર પરત ફરતા અકસ્માત સર્જાયો, કારચાલક સામે જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, પતિનું મોત, પત્ની અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત વડોદરા-હાલોલ રોડ પર આવેલા ભાવપુરા નજીક સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂટરચાલક 28 વર્ષીય યુવકનું […]