રાજકોટમાં સિટીબસના ચાલકે પૂરઝડપે વાહનોને અડફેટે લેતા 4ના મોત, બેને ઈજા
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બન્યો બનાવ અકસ્માતને લીધે લોકોનું ટોળું એકઠું થયું અને સિટી બસમાં તોડફોડ કરી ઉશ્કેરાયેલા લોકોના ટોળાં પર પોલીસે કર્યો લાઠીચાર્જ રાજકોટઃ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આજે સિટીબસના ચાલકે પૂર ઝપે બસ દોડાવીને અનેક વાહનોને અડફેટે લેતા વાહનચાલકો ફુટબોલની જેમ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતના બનાવમાં ચારના મોત નિપજ્યા હતા. જ્યારે […]